પાલીતાણા તાલુકાના સગાપરા ધાર ખાતે મોરારીબાપુની રામકથા યોજાવાની હોય જે પૂર્વે ભગવાન રામજીની યાત્રા સમગ્ર પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી રહી છે જેના ભાગરૂપે આજે આ યાત્રા શેત્રુંજી ડેમ ખાતે પહોંચી હતી જ્યાં ગામ લોકો દ્વારા ભગવાન રામની ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું