રાજકોટ પૂર્વ: રાજકોટમાં પાલતુ શ્વાનનો આતંક: મહિલા પર હુમલો અને માલિકની દાદાગીરી, સમગ્ર ઘટના સીસીટીવી કેદ
રાજકોટમાં કોઠારીયા વિસ્તારમાં આવેલી સુરભી પોસીબલ ફ્લેટમાં પાલતું શ્વાનનો આતંક રોલેક્સ રોડ પર આવેલા સુરભી પોસીબલમાં પાલુત શ્વાનના માલિકની ચોરી પર સીનાજોરી! પાલતુ શ્વાને ફલેટની એક મહિલા પર હિંસક હુમલો કર્યો મહિલાએ શ્વાન માલિકને ધ્યાન રાખવાનું કહેતા શ્વાન માલિકે મહિલાને લાફો માર્યો.શ્વાન મહિલાની દાદાગીરી CCTVમાં કેદ