મેઘરજ: વાઘપુર ગામે ભાઈ એ જ ભાઈ ને ગડદા પાટું નો તેમજ લાકડીઓ ના ફટકા માર્યા,ઇજાગ્રસ્ત ભાઈ ને સારવાર મળે તે પહેલા જ મોત
Meghraj, Aravallis | May 31, 2025
મેઘરજ તાલુકાના વાઘપુર ગામે ભાઇ એ ભાઇને લાકડી તેમજ ગડદા પાટુ નો ઢોર માર મારતાં સારવાર પહેલાં ઇજાગ્રસ્ત શખ્સનુ મોત નિપજ્યુ...