રાજકોટ પૂર્વ: સિગારેટ સળગાવતા ગેસનો બાટલો ફાટ્યો, બે શ્રમિક યુવક દાઝ્યા
સિગારેટ સળગાવતા ગેસનો બાટલો ફાટ્યો, બે શ્રમિક યુવક દાઝ્યા શાપર-વેરાવળમાં શ્રમીકે મધરાત્રે સિગારેટ સળગાવતા ગેસનો બાટલો ફાટ્યો હતો. જેમાં બંને શ્રમિક યુવક ગંભીર રીતે દાઝી જતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.