હિંમતનગર: SIR બાબતે બીએલઓ અન્ય લોકો પાસે કામગીરી કરાવતા હોવાનો વિધાનસભા વિપક્ષ નેતાનો આક્ષેપ:વિપક્ષનેતા તુષારભાઈએ આપી પ્રતિક્રિયા
સમગ્ર ભારત વર્ષમાં મતદાર સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે તેમાં બીએલઓ દ્વારા યોગ્ય કામગીરી ના કરવામાં આવતી હોવાનો ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતાએ નિવેદન કર્યું છે અને બીએલઓ દ્વારા અન્ય લોકો પાસે આ કામગીરી કરવવામાં આવતી હોવાના આક્ષેપ કર્યા છે ત્યારે આ સમગ્ર બાબતે ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતાએ બપોરે 1 કલાકે આપી પ્રતિક્રિયા