બાંગ્લાદેશમાં થયેલ હિન્દુ નવયુવાન દીપુ ની હત્યા ના પ્રત્યાઘાત મહુવા શહેરમાં પણ જોવા મળ્યા આ નિર્મમ હત્યાના વિરોધમાં બજરંગ દળ આવ્યું મેદાનમાં બાંગ્લાદેશના ઝંડાને આગ લગાવવામાં બાંગ્લાદેશનું પુતળું દહન કરવામાં આવ્યું
મહુવા: બાંગ્લાદેશમાં થયેલ દીપુ ની હત્યા ના પડખા મહુવામાં પડ્યા - Mahuva News