આજે તારીખ 13/01/2026 મંગળવારના રોજ સવારે 9 કલાકે પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર દારૂબંધી અમલ કરનારા દારૂમાં સંડોવાયાં.દાહોદના ચાકલીયામાં દારૃની હેરાફેરીના 3 પોલીસ કર્મચારીઓ વિરુધ્ધ ગુન્હો નોંધાયો.ચાકલીયા પોલીસે ચાકલીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારીઓ વિરુધ્ધ નોંધાયો પ્રોહોબિશનનો ગુન્હો.ચાકલીયા,ઝાલોદ અને LCB પોલીસ સ્ટાફને પેટ્રોલીંગ દરમિયાન મળી હતી ખાનગી બાતમી.