વિસાવદર પોલીસ સ્ટેશન ના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ વિસાવદર પોલીસ સ્ટેશન કલમ 65 એ ઈ 81 તથા ભારતીય ન્યાય સહિતા 2023 ની કલબ 111 (3) તેમજ 111 (4) મુજબના ગુનાહના કામે આરોપી રાહુલ મૈયાભાઇ કોડીત્રા રહે જુનાગઢ ક્રોફીડ મીલ પાછળ વાળો જુનાગઢ ગાંધીગ્રામ વિસ્તારમાં હોવાની હકીકત આધારે ઉપરાંત આરોપીની તપાસ કરતા મળી આવતા પકડી પાડી ઉપરોક્ત ગુનાહના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે