ગોધરા: જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ વિવિધ માર્ગોની મરામતની કામગીરી હાથ ધરી હતી
ગોધરા-બામરોલી-રીંછિયા-અછાલા માર્ગનું સમારકામની કામગીરી પૂરજોશમાં, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પુલો, રસ્તા અને માર્ગોના સમારકામ માટે ખાસ અભિયાન કાર્યરત છે. જે અંતર્ગત પંચમહાલના જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના નેજા હેઠળ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા જિલ્લામાં માર્ગોના સમારકામ અને મરામતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લાના અનેક મુખ્ય માર્ગો પરની ખરાબ સ્થિતિન