ભાણવડ: જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભાણવડ-ઘુમલી-કપુરડી નેસ રસ્તાનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુ
Bhanvad, Devbhoomi Dwarka | Jul 17, 2025
ભાણવડ-ઘુમલી-કપુરડી નેસ રસ્તાનો ઉપયોગ કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું કરાયું પ્રસિધ્ધ...