માંજલપુરની ગટરના ઊંડા ખાડામાં પડી જવાથી યુવાનનું મોત થયું હતું. આ ઘટનામાં પોલીસે આજે એફ.એસ.એલ.ની ટીમની સાથે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી.પોલીસે કોર્પોરેશન પાસે કોન્ટ્રાક્ટર અને સુપરવિઝન અધિકારીની માગેલી માહિતી હજી મળી નથી.
વડોદરા પૂર્વ: હવે ખેર નહીં માંજલપુરની ઘટનામાં એફ.એસ.એલ. ની ટીમે સ્થળ પર જઇને તપાસ કરી - Vadodara East News