શહેરા: જુનાવલ્લભપુરથી નવીવાડી સુધીનો માર્ગ છેલ્લા કેટલાક સમયથી બિસ્માર્ક હાલતમાં થઈ છે જેને લઇને સ્થાનિક લોકોને ભારે હાલાકી
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના જુના વલ્લભપુર થી નવી વાડી સુધીનો ચાર કિલોમીટરનો માર્ગ તદ્દન બિસ્માર્કમાં થઈ પડ્યો છે જેને લઈને સ્થાનિક લોકોને તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ માર્ગની તાત્કાલિક રીપેરીંગ કામગીરી કરવામાં આવે અને નવીન માર્ગ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે: સુરેશભાઈ સોલંકી પૂર્વ ઉપપ્રમુખ તાલુકા પંચાયત શહેરા આપી પ્રતિક્રિયા