દાંતા: યાત્રાધામ અંબાજી ખાતે શ્રી પુષ્પાનંદજી મહારાજની પુષ્પ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરાઈ
યાત્રાધામ અંબાજી ખાતે સંત શ્રી પુષ્પાનંદજી મહારાજની પુષ્પ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તેમના શિષ્યો દ્વારા લખાયેલા 95 કરોડ રામનામ ના જાપને સંતને અર્પણ કરવામાં આવ્યા હતા અંબાજીના શક્તિ આશ્રય યોગશ્રમ ખાતે બે દિવસના ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું હતું શ્રી પુષ્પાનંદજી મહારાજ સમગ્ર ભારતમાં 181 ભાગવત કથાઓ કરી હતી તેમણે 53 વર્ષ પહેલાં અંબાજીમાં શ્રી શક્તિ આશ્રય યોગાશ્રમની શરૂઆત કરી રામનામની જ્યોત પ્રગટાવી હતી.