સોમનાથ તીર્થ ક્ષેત્ર સહિત આસપાસના વિકાસ માટે સરકાર દ્વારા સોમનાથ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી છે.જેમાં અધ્યક્ષ તરીકે જિલ્લા કલેક્ટર રહેશે અને સોમનાથ સહિત આસપાસના 10 થી વધુ ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.સમગ્ર બાબતે જિલ્લા કલેક્ટરે પ્રાંત કચેરીથી આપી વિગતો