મહુવા: મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં પી.આઈ કે.એસ. પટેલને ભાવભીની વિદાય
મહુવા શહેરમાં આયોજિત આ સમારંભમાં કે.એસ. પટેલ સાહેબના કાર્યકાળની પ્રશંસા કરવામાં આવી. તેમણે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોવાનું જણાવાયું. સહકર્મીઓએ તેમના સરળ સ્વભાવ અને નિષ્ઠાપૂર્વકની સેવા બદલ તેમને સન્માનિત કરી યાદગાર ભેટ અર્પણ કરી.