દાહોદ તાલુકાના પ્રાથમિક શિક્ષકોની 11 મી ક્રિકેટ ટુર્નામેન્ટ દાહોદમાં દીપ નગર સોસાયટીમાં યોજવામાં આવી ક્રિકેટ ટુર્નામેન્ટ ઉદ્ઘાટન પ્રસંગે દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉ.પ્રમુખ સુરતાન ભાઈ કટારા, ઉપપ્રમુખ નરેન્દ્ર ભાઈ ડામોર, મહામંત્રી જનક ભાઈ પટેલ, બીઆર સી રાજુ ભાઈ, રાકેશ ભાઈ જાદવ , ચંદુ ભાઈ પે સેન્ટર આચાર્ય,htat મિત્રો, ભાગ લીધેલ પ્રા, શિક્ષકો ની ભાગ લીધેલ.