બનાસ ડેરીને જળસંચયની કામગીરી અંગે રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ વોટર એવોર્ડ એનાયત કરાયો
Palanpur City, Banas Kantha | Nov 18, 2025
બનાસકાંઠાની પશુપાલકોની જીવા દોરી સમાન બનાસ ડેરીએ જળસંચય કામગીરીમાં 325 જેટલા તળાવોનું નિર્માણ કર્યું હતું ત્યારે ઊંચા લાવવાની આ કામગીરીને દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રોપદીના હસ્તે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીને નેશનલ વોટર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે આજે મંગળવારે 1:30 બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે આ એવોર્ડ બનાસકાંઠાના લાખો દૂધ ઉત્પાદકોની મહેનતને સમર્પિત છે.