ધ્રોલ: મોટી રાત્રે ધ્રોલમાં બાકા ઝીંકી, પાંચ શખ્સો વિરુદ્ધ નોંધાય ફરિયાદ
Dhrol, Jamnagar | Oct 24, 2025 ધ્રોલમાં મહિલાઓ પર હુમલો કરવામાં આવતા પાંચ શખ્સો વિરુદ્ધ રોડ પોલીસમાં ફરિયાદ નોંધાય છે ત્યારે પોલીસ દ્વારા કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે