લખતર: લખતર એપીએમસી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કરાયું આયોજન
ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા બે દિવસ યોજાનાર રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેના અનુસંધાને લખતર એપીએમસી ખાતે આજરોજ રવિ કૃષિ મહોત્સવનું આયોજન લખતર તાલુકા પંચાયત ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું જે અંતર્ગત રવિ કૃષિ મહોત્સવ દીપ પ્રાગટ્ય કરી ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં લખતર તાલુકા પંચાયત તાલુકા પ્રમુખ વાસુદેવભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યું હતું