ધારી: ધારી બગસરાચલાલા સહિતના વિસ્તારોમાં ઘર ફોડી તેમજ દુકાનના શટર તોડીને ચોરી કરનાર ઝડપી લેવામાં આવ્યો
Dhari, Amreli | Nov 28, 2025 ધારી બગસરાચલાલા સહિતના વિસ્તારોમાં ઘર ફોડી તેમજ દુકાનના શટર તોડીને ચોરી કરતા શખ્સને પોલીસ વિભાગ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.પોલીસ વિભાગ દ્વારા 100 કિલોમીટર કરતા પણ વધારે વિસ્તારના સીસીટીવી ફૂટેજ ની તપાસ કરતા આરોપીને ચોરી કરવાના સાધનો સાથે ઝડપી લીધો હતો. 1 જયવીર ગઢવી એ એસપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે