પાલનપુર શહેરની અને સીબી નુતન ગાંધી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 11 વર્ષની દીકરી સનાયા સિંધીએ સતત બીજી વખત મહારાષ્ટ્રના નાગપુર ખાતે યોજાયેલી દસમી નેશનલ સોટોકોન કરાટે ઇન્ડિયા ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક મેળવી બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર રાજ્યને ગૌરવ અપાવી છે આજે બનાસકાંઠા માહિતી વિભાગ દ્વારા ત્રણ કલાકે વિગતો આપવામાં આવી હતી.