જુનાગઢ જિલ્લાનાં મેંદરડા માર્કેટીંગ યાર્ડ ખાતે ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરગટીયાની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમરે કાર્યકર્તાઓ, આગેવાનો અને ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન વિકાસલક્ષી યોજનાઓ તથા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.