વડોદરા: શહેરમાં ભારદારી વાહનો ફરી બેફામ બન્યા, ડમ્પર ચાલકે પોલીસની પીસીઆર વાનને ટક્કર મારતા મામલો બિચક્યો
Vadodara, Vadodara | Jul 17, 2025
વડોદરા : શહેરમાં ફરી એક વખત ભારદારી વાહનો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે.શહેરના અકોટા વિસ્તારમાં ડમ્પરના ચાલકે...