ભિલોડા: ભિલોડા તાલુકાના બાવળિયાપાલ ગામે કસ્તુરબા ગાંધી વિદ્યાલયના નવીન બિલ્ડિંગનું ધારાસભ્ય ના હસ્તે લોકાર્પણ
Bhiloda, Aravallis | Jul 31, 2025
ભિલોડાના બાવળિયાપાલ ગામે સમગ્ર શિક્ષા અભિયાન, ગાંધીનગરના ઉપક્રમે રૂ.૭ કરોડના ખર્ચે નિર્મિત નવીન કસ્તુરબા ગાંધી...