સીંગવડ: તોયણી પ્રાથમિક આરોગ્ય સબ સેન્ટર ખાતે તસ્કરોએ સાધનો, ખુરસી, ટેબલો સહિતના મુદ્દામાલની કરી ચોરી
Singvad, Dahod | Jul 17, 2025
આજે તારીખ 17/08/2025 ગુરુવારના રોજ સવારે 10 કલાકે મળેલ માહિતી અનુસાર સિંગવડ તાલુકાના તોયની પ્રાથમિક આરોગ્ય સબ સેન્ટરમાં...