સાયલા: સાયલા તાલુકામાં પણ ગઇકાલ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ વરસ્યો હતો વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો માં ખુશી
Sayla, Surendranagar | Jun 17, 2025
સાયલા તાલુકામાં ગઈકાલે સાંજે અચાનક વાતાવરણ પલટાયું હતું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી જેમાં પવન સાથે વરસાદ...