ભાલ ના દેવળીયા ગામે ખેડૂત દંપતિ પર હુમલા ની ઘટનાને લઈને લોક સંવાદ કાર્યક્રમ યોજાયો
Bhavnagar City, Bhavnagar | Nov 21, 2025
ભાવનગર જિલ્લાના દેવળીયા ગામ ખાતે ખેડૂત દંપતિ પર થયેલા હુમલા બાદ વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાતાં આજે તા. 21/11/2025ના રોજ દેવળીયામાં લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. સુરતથી 25 થી 30 વાહનોનો વિશાળ કાફલો ગામે પહોંચી પીડિત પરિવાર તથા ગામજનોને હુંફ અને નૈતિક સમર્થન પુરું પાડ્યું હતું.