મહુવા તાલુકામાં થતી વીજચોરી ને પકડવા વીજકર્મીઓનું વહેલી સવારથી સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું મહુવાના બીલખડી ગામે વહેલી સવારમાં જ ચેકિંગ ની ટીમનો કાફલો ઉતરી પડ્યો હતો.અને ઓવરલોડ થી લઈને વીજચોરી જેવા કેસો કર્યા હોવાનું જાણવા મળે છે.ત્યારે હાલ મહુવા તેમજ અંબિકા તાલુકામાં રોજ ત્રાટકતી વીજ ચેકિંગ થી વિજચોરો માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.