દાંતા: અંબાજી અડીને આવેલા રીંછડી ગામના યુવાને અગ્નિવીર ની ટ્રેનિંગ પૂરી કરતા ઉત્સાહનો માહોલ
અંબાજીની બાજુમાં આવેલા રીંછડી ગામના આદિવાસી યુવકે સૈન્યની યુવા પાંખ એવી અગ્નિવીર ની ટ્રેનિંગ પૂરી કરી છે રીંછડી એ આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે અને ત્યાંના આદિવાસી યુવક હકરાભાઇ રનસાભાઈ પરમાર અગ્નિવીર ની ટ્રેનિંગ પૂરી કરતા લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે એક અંતરાલ આદિવાસી વિસ્તારના યુવક માટે અને વિસ્તાર માટે આ ખૂબ જ ગૌરવશાળી ક્ષણ છે આદિવાસી સમાજમાં પણ ઉત્સાહનો માહોલ