હળવદ: હળવદ-માળિયા હાઇવે પર ટ્રક ટ્રેલરમાંથી રૂ.15.67 લાખના વિદેશી દારૂ-બિયરનો જથ્થા સાથે એક ઝડપાયો...
Halvad, Morbi | Nov 14, 2025 મોરબી એલસીબીએ હળવદ-માળિયા હાઇવે રોડ પરથી ટ્રેલરમાં ચોખાની બોરીઓની આડમાં છુપાવેલો રૂ.15.67 લાખનો વિદેશી દારૂ- બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે.તેમજ એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે એક ફરાર છે...