સોજીત્રા તાલુકાના ભડકદ,ડભોઉ, મલાતજ સહિત વિવિધ સ્થળોએ રસ્તાનું,ગરનાળાનું અને પાર્કનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય વિપુલભાઈ પટેલ સાથે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સોજીત્રા: ભડકદ સહીત વિવિધ ગામોમાં ધારાસભ્યની ઉપસ્થિતિમાં વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરાયું - Sojitra News