કોડીનાર: ગીર સોમનાથ કોડીનારના પીપળી ગામે પીજીવીસીએલ ની ટીમ ઉપર હુમલો.
ગીર સોમનાથ કોડીનારના પીપળી ગામે પીજીવીસીએલ ની ટીમ ઉપર હુમલો.સામાન્ય બોલાચાલી બાદ પીજીવીસીએલ કર્મચારી પર હુમલો.ઇજાગ્રસ્ત પીજીવીસીએલ કર્મચારીને હોસ્પિટલમાં ચારવાર અર્થે ખસેડવામાં આવ્યો..