અબડાસા: નખત્રાણા તથા નલિયા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ કેબલ ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી LCB
Abdasa, Kutch | Jul 27, 2025
નખત્રાણા તથા નલિયા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ કેબલ ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ...