ચોરાસી: વેસુ આધાર કાર્ડ એજન્સી નો કોન્ટ્રાક્ટ રીન્યુ નહીં કરવામાં આવતા લોકોને આધાર માટે ધક્કા ખાવાનો વારો આવ્યો છે.
Chorasi, Surat | Jul 29, 2025
આધારકાર્ડ એજન્સીનો કોન્ટ્રાક્ટ રીન્યુ નહીં કરવામાં આવતા લોકોને ધરમના ધક્કા મહાનગરપા લિકાના અધિકારીઓની આળસના કારણે લોકોને...