હિંમતનગર: રાષ્ટ્રીયકૃત બેંકો કરતા વધુ વળતર આપવાની લાલચો આપી છેતરપીંડી કરતા નોંધાઇ ફરિયાદ:રોકાણકાર મહોમ્મદ મોઇને આપી પ્રતિક્રિયા
હિંમતનગર શહેરના શોપીંગ મોલમાં ચાલતી ધ બીગબુલ ફેમેલી નામની પોન્ઝી સ્કીમમાં રોકાણકારોએ રોકેલા નાણાં પરત ના આવતા રોકાણકારોએ હિંમતનગર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે રાષ્ટ્રીયકૃત બેંકો કરતા વધુ વળતર આપવાની લોભામણી જાહેરાતો બતાવી રોકાણકારો સાથે છેતરપીંડી આચારનાર બીગબુલ ફેમેલીના સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જોકે આ સમગ્ર બાબતે રોકાણકાર મહોમ્મદ મોઇને આપી પ્રતિક્રિયા