આનંદનગરમાં એલસીબી.નો દરોડો, વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
Bhavnagar City, Bhavnagar | Jan 19, 2026
ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ આનંદનગર વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે દરોડો પાડી ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થા સાથે સંજય ઉર્ફે કોભાંડ ભોળાભાઈ રાઠોડ નામના શખ્સને ઝડપી લઈ તેની પાસેથી વિદેશી દારૂની 48 બોટલ, અને 4 બીયરના ટીન મળી કુલ રૂ. 10012 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી