દાંતા: અંબાજી ગબ્બર માર્ગ પર ગમખ્વાર અકસ્માત,પિકઅપ અને તુફાન ગાડી વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત.
Danta, Banas Kantha | Jul 21, 2025
અંબાજી ગબ્બર માર્ગ ઉપર સર્જાયો ગમખ્વાર અકસ્માત, પીકઅપ અને તુફાન ગાડી વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત. આજે સાંજે સાત કલાક...