પાટણ ખાતે ઇંટોવાળા પંચ પ્રજાપતિ સમાજની પરંપરાગત રીતે ટોપલા ઉજાણી નીકળી, કુવાસીઓએ માથે ટોપલા ધારણ કર્યા
Patan City, Patan | Jul 29, 2025
પાટણ પ્રજાપતિ સમાજના ઈંટોવાળા પંચ પરિવાર દ્વારા પરંપરા અનુસાર મગળવારે શ્રાવણ સુદ પાંચમ નિમિત્તે પાટણ સમીપ આવેલા શ્રી...