અમદાવાદ શહેર: ATS એ ઝડપેલા આતંકી રિલિફ રોડ પર હોટેલમાં રોકાયા હોવાના સીસીટીવી આવ્યા સામે
આજે શુક્રવારે સવારે 10 વાગ્યાની આસપાસ આતંકીના સીસીટીવી સામે આવ્યા છે.જેમાં અગાઉ એટીએસ દ્વારા આતંકીઓ ઝડપવામાં આવ્યા હતા.તે પહેલા આતંકી સૈયદ અહેમદ રિલિફ રોડ પરની હોટલમાં રોકાયો હતો.તે સમયે બહાર નીકળતાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.જોકે આતંકી હાલ જેલમાં બંધ છે.આતંકી સુહેલ ના ઘરેથી અરબી ભાષામાં લખેલો ફ્લેગ મળી આવ્યો.ફ્લેગમાં અરબી ભાષામાં શહાદા લખાણ મળી આવ્યું.