રાજ ટેક્સટાઈલમાં ફાયર નિયમોની ઐસીતૈસી, તંત્ર મૌન. ગોડાદરા ખાતે આવેલી રાજ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગમાં ફાયરના નિયમોના ધજાગરા ઉડાવવામાં આવ્યા હોવા છતાં સમગ્ર મામલે કાર્યવાહી કરવાના બદલે હાલ ફાયર વિભાગ દ્વારા લીપાપોતી કરવા માટે લાગી ગયું હોવાની ચોકાવનારી હકીકતો જાણવા મળી છે. કારણ કે જવારે આગ લાગી ત્યારે ફાયર સિસ્ટમ કાર્યરત કરવામાટે ડિઝલ પંપમાં ડિઝલ નહોતું. પાણીની ટાંકી પણ ખાલી હોવાની વિગતો સ્થાનિક વેપારીઓ પાસેથી જાણવા મળી છે. ફાયર વિભાગના પણ ક