નવસારી: શહેરમાં રખડતા ઢોર માટે ખાંભલાઓ ખાતે બનાવવામાં આવેલ પાંજરાપોળ ની લેવલિંગ ની કામગીરી હાથ ધરાઈ
શહેરમાં રખડતા ઢોર માટે ખાંભલાઓ ખાતે પાંજરાપોળ બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે 35,000 સ્ક્વેર ફૂટમાં આ કામગીરી ચાલી રહી છે જેને લઈને નવસારી મહાનગરપાલિકા દ્વારા આ કામગીરીને લઈને હાલ ત્યાં લેવલની કામગીરી ચાલી છે.