પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના વાઘેશ્વર ખાતે રહેતા અને જિલ્લા આરોગ્ય વિભાગમાં ફરજ બનાવતા જીતુભાઈ સુમનભાઈ પટેલ ઉ. વ.45 તેમના પત્ની જોડે ખેતરે ઘાસચારો કાપવા માટે ગયા તે દરમિયાન મધમાખીઓનું ઝુંડ અચાનક આવી ગયું હતું.અને દંપતી પર હુમલો કર્યો હતો.જેમાં એકનું મોત નીપજ્યું હતું.