Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

મણિનગર: શહેરના લપકામણમાં ફર્નીચરના ગોડાઉનમાં આગ, ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો

Maninagar, Ahmedabad | Jul 6, 2025
આજે રવિવારે બપોરે ૨.૩૦ વાગ્યાની આસપાસ ફાયરની ટીમ દ્વારા લપકામણમાં ફર્નિચરના ગોડાઉનમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.અચાનક આગ લાગતા દોડધામ મચી હતી.જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહી.