ગોધરા: પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમમાં પાણીની આવક થતા બે દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું.
Godhra, Panch Mahals | Jul 27, 2025
પંચમહાલ જિલ્લામાં રવિવારે વહેલી સવારથી શરૂ થયેલા સતત વરસાદને કારણે પાનમ જળાશયમાં પાણીની આવક વધીને 24,500 ક્યુસેક થઈ છે....