ધ્રોલ: ધ્રોળ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 1.13 લાખની ચોરીના ગુનામાં ફરાર આરોપીને પેરોલ પેરોલ ફર્લો સ્ક્વોર્ડે જામનગરમથી ઝડપી પાડ્યો
Dhrol, Jamnagar | May 24, 2024
જામનગર જિલ્લાના ધ્રોળ પોલીસ સ્ટેશનના રૂપિયા ૧ લાખ ૧૩ હજારની ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પેરોલ ફરલો સ્ક્વોર્ડની...