દસાડા તાલુકાના દસાડા પોલીસ મથકના પી.આઈ યથાર્થ ઉપાધ્યાયની અચાનક સાયલા બદલી કરી દેવામાં આવી ત્યારે પી.આઈ ઉપાધ્યાયની બદલી બાદ દસાડા પોલીસ મથકના થાણા અમલદાર તરીકે પી.એસ.આઈ વિષ્ણુદાન ખડીયાને ફરી દસાડા પોલીસ મથક સોંપવામાં આવ્યું છે ત્યારે ઉલ્લેખનીય છે કે વી.આઈ.ખડીયા આગાઉ એસ.એમ.સી ની રેઇડ બાદ તેઓની સજાના ભાગ રૂપે બદલી કરી દેવામાં આવી હતી ત્યારે ફરી પી.એસ.આઈ ખડીયાને દસાડા પોલીસ મથકના થાણા અમલદાર તરીકે મુકવામાં આવ્યા છે.