ગાંધીધામ: આદિપુરમાં આખલા યુદ્ધે એક ધંધાદારીની રેકડીમાં નુકસાન પહોંચાડ્યું,જાણો રેકડીવાળાએ મીડિયા સમક્ષ શું કહ્યું #jansamasya
Gandhidham, Kutch | Jul 30, 2025
સમગ્ર ગાંધીધામ શહેરમાં આખલાઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે આદિપુર વિસ્તારમાં સાઈબાબા મંદિર નજીક ઝઘડતા આખલાઓએ...