નવસારી: સિંધી કેમ્પ ખાતે ગુરુ નાનક જયંતિની ઉજવણી માં ધારાસભ્ય રાકેશ દેસાઈ ઉપસ્થિત
નવસારીના સિંધી કેમ ખાતે ગુરુ નાનક જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ નાનક જયંતિ ની ઉજવણીમાં ધારાસભ્ય રાકેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં સિંધી સમાજના આગેવાનો પણ ગુરુનાનક જયંતિની ઉજવણી માં જોડાયા હતા.