આજ રોજ દાહોદ શહેરના ૧૧ કેવી રેસ્ટ હાઉસ ફીડરનો છીપાવાડ, એમ.જી.રોડ, નવાપુરા, નગરપાલિકા વિસ્તાર, વણઝારવાડ, ડબગર વાડ, જુની કોર્ટ રોડ, ગુજરાતીવાડ, સોનીવાડ, કોળીવાડ, સહકાર નગર જેવા વિસ્તારનો વીજપુરવઠો સવારના ૧૧:૩૦ થી બપોરે ૧૩:૦૦ કલાક સુધી વીજ લાઈનનના જરૂરી સમારકામ અર્થે બંધ રહેશે સાથે દાહોદ શહેર દર્પણ રોડ ફીડર જેમાં દાહોદ શહેરના ઠક્કર ફળીયા, બસ સ્ટેશન, દર્પણ રોડ, સ્ટેશન રોડ, રતલામી વગેરે વિસ્તારનો વીજ પુરવઠો પણ બપોરે ૧ કલાકથી ૩ કલાક સુધી ઓટો જરૂરી લ