ગણદેવી: તલોદ ઝીંગા ફાર્મ પાસે આવેલા સ્પોર્ટસ ગ્રાઉન્ડમાં નાગ જાળીમાં ફસાયો
નવસારી જિલ્લાના તલોદ ઝીંગા ફાર્મ પાસે આવેલા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે નાગ જાળીમાં ફસાયો હોવાની ઘટના સામે આવી છે. જાળીમાં નાગ ફસાતા બોલાવવામાં આવ્યા હતા અને તાત્કાલિક એ તેનું રેસ્ટો કરી એ જાડી કાપીને તેને સલામત સ્થળે ખસેડવામાં આવ્યું હતું.